Nursing Admission 2024-25

પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગ નો રિશફલિંગ કાર્યક્રમ

આથી સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે શૈ. વર્ષ ૨૦૨૪-૨૫ માટે તા. ૨૬/૧૧/૨૦૨૪ રાખેલ રીશફલીંગ રાઉન્ડના અંતે ખાલી પડેલ સરકારી નર્સિંગ કોલેજ જામનગર માટેની પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની કુલ ૦૩(ત્રણ) સીટ ભરવા માટે વધુ એક રિશફલિંગ કાર્યક્રમ, ઓડિટોરિયમ હૉલ, સરકારી નર્સિંગ કોલેજ, જી . જી. સરકારી હોસ્પિટલ કેમ્પસ, જામનગર,ખાતે તારીખ ૨૯/૧૧/૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે તો લાયકાત ધરાવતા અને મેરીટ લીસ્ટમાં સામેલ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન મેળવવા માટે જરૂરી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગ નો રિશફલિંગ કાર્યક્રમ

આથી સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ખાલી પડેલ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની કુલ ૦૮(આઠ) સીટ (ઓપન ૦૪, એસઈબીસી ૦૨, એસટી ૦૧- ઓલરેડી ઓપનમાં પરિવર્તિત અને પ્રથમ રાઉન્ડની ખાલી સીટ ૦૧) ભરવા માટે રિશફલિંગ કાર્યક્રમ, ઓડિટોરિયમ હૉલ, સરકારી નર્સિંગ કોલેજ, જી . જી. સરકારી હોસ્પિટલ કેમ્પસ, જામનગર,ખાતે તારીખ ૨૬/૧૧/૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ છે તો લાયકાત ધરાવતા અને મેરીટ લીસ્ટ માં સામેલ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન મેળવવા માટે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

કાઉન્સિલનું ટાઈમ ટેબલ ૨૦૨૪-૨૫ (તા.૨૨/૧૧/૨૦૨૪)

ઓડીટોરીયમ, આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં પોસ્ટ બેઝીક બી.એસસી.નર્સિગ તેમજ એમ.એસસી.નર્સિંગ ના પ્રવેશ કાઉન્સિલ માટે તા.૨૨/૧૧/૨૦૨૪ નક્કી થયેલ છે.

પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ જરૂરી દરેક પ્રમાણપત્રો ઓરીજનલ કોપી સાથે મેરીટ નંબર ની સામે દર્શાવેલ ટાઇમ સ્લોટ પ્રમાણે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.

કોર્ષ મેરીટ નંબર ટાઈમ
પોસ્ટ બેઝીક બીએસ.સી.નર્સિગ ૧ થી ૨૦૦ સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦
૨૦૧ થી ૪૦૦ સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦
૪૦૧ થી બધા બપોરે ૧૨.૦૦ થી ૦૧.૦૦
૦૧.૦૦ થી ૦૨.૦૦ રીસેષ
એમ.એસસી.નર્સિગ ૧ થી ૧૫૯ બપોરે ૦૨.૦૦ થી ૦૩.૦૦

રીસફ્લીગ પોસ્ટ બેઝીક બી.એસસી.નર્સિગની ગવર્નમેન્ટ નર્સિગ કોલેજ,જામનગર માટે તા.૨૬/૧૧/૨૦૨૪ ના નક્કી કરેલ છે. ખાલી પડેલ સીટ માટે વેઈટીંગ મેરીટનું પ્રમાણ સીટ અલોટ કરવામાં આવેશે.

Important Schedule

Hall Ticket is live now. Kindly login and download the Hall Ticket.

Date of Entrance Test for P.B.B.Sc. Nursing and M.Sc. Nursing: 15/11/2024

Online Registration for P.B.B.Sc. Nursing start from: 06/08/2024 10:30:00 AM
Last Date for P.B.B.Sc. Nursing Online Registration: 21/08/2024 06:10:00 PM
Online Registration for M.Sc. Nursing start from: 06/08/2024 10:30:00 AM
Last Date for M.Sc. Nursing Online Registration: 21/08/2024 06:10:00 PM

Post Basic B.Sc. Nursing Admission

M.Sc. Nursing Admission

Apply Now